શિષ્યવૃત્તિ માટેની અરજી

મહત્વપૂર્ણ દોરવણી

અમારો શિષ્યવૃત્તિ કાર્યક્રમ સમગ્ર બાઈબલના પ્રત્યેક વિદ્યાર્થી માટે તૈયાર કરવામાં આવેલો છે. દરેક શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ ખ્રિસ્ત જીવન, ભાગ – ૧ના અભ્યાસથી શરૂઆત કરવાની રહેશે.

જો તમે તમારા વિસ્તારમાં સ્કૂલની શરૂઆત કરવા માગતા હોય અને તમે તે સ્કૂલના આયોજક અને આગેવાન હો તો તમને આચાર્ય કહેવામાં આવશે. બીજા બધાઓને વિદ્યાર્થી કહેવામાં આવશે.

કેવી રીતે Sign Up કરશો

  1. તમારી ભૂમિકા પસંદ કરો, “આચાર્ય” અથવા “વિદ્યાથી”
  2. અરજીપત્રક સંપૂર્ણ ભરી દો અને “રજુ કરો” નું બટન દબાવો

તમે તમારો એકાઉન્ટ કાર્યાન્વિત બનાવો ત્યાર પછી, તમને પ્રથમ અભ્યાસક્રમ : ખ્રિસ્તનું જીવન, ભાગ – ૧ મોકલવામાં આવશે. જયારે તમે આ અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂરો કરશો ત્યારબાદ નવા અભ્યાસક્રમમાં (ખ્રિસ્તનું જીવન, ભાગ ૨) જવા માટે તમને છૂટછાટ આપવામાં આવશે.
નોંધ: એક વખત તમે પ્રથમ અભ્યાસમાં નોંધણી કરાવશો, જેમ કે અંગ્રેજીમાં, તો ત્યાર પછીના અભ્યાસક્રમ અંગ્રેજીમાં કરવાના રહેશે. જો તમે એક કરતાં વધુ ભાષાઓ સાથે અભ્યાસક્રમમાં જોડવા માગતા હો તો તમારે દરેક ભાષા માટે અલગ-અલગ એકાઉન્ટ ખોલવાનું રહેશે. મહેરબાની કરીને નોંધ કરશો કે તમારા અભ્યાસનો પ્રગતિ અહેવાલ, ગ્રેડ અને નકલ સંયુક્ત ગણવામાં આવશે નહિ.




યુ.એસ. બહારના ફક્ત વપરાશકર્તાઓ સ્કોલરશીપ મેળવી શકે છે