વ્યક્તિગત પસંદગી

તમારી પસંદગીના એક વ્યક્તિગત કોર્સ માં તમારું જ્ઞાન વધારો

અમારા વ્યક્તિગત કોર્સ સાથે તમારા મનપસંદ બાઈબલના પુસ્તકના ઉંડાણપૂર્વક માં સહભાગી થાઓ. તમે ભલે તમારા મનપસંદ પુસ્તક વિશે વધુ ઊંડી સમજ મેળવવા ઈચ્છતા હો, અથવા તમને સમજવામાં અઘરું લાગતુ હોય તે પુસ્તક સારી રીતે સમજવા ઈચ્છતા હો, અથવા બાઈબલનો વર્ગ કે સમૂહ અભ્યાસ કરાવા પહેલા યાદ કરવાનો કોર્સ લેવા ઈચ્છતા હો તો અમારા વ્યક્તિગત કોર્સ બાઈબલ વિશેની તમારી સમજણને વધુ ઊંડી બનાવા માટે શ્રેષ્ઠ છે.

અમારા અભ્યાસક્રમો જુઓ

Learn at your own pace

તમારી પોતાની ગતિએ શીખો

Through the Scriptures ની ઓનલાઈન શાળા તમને પોતાની ગતિએ અભ્યાસ કરવાની પરવાનગી આપે છે અને સાથોસાથે શીખવા માટે એક આયોજીત ફ્રેમવર્ક પણ આપે છે.

શિખવાના તમામ સ્તરો માટે આદર્શ

તમે એક નવા ખ્રિસ્તી હો અથવા ઈશ્વરના શબ્દો વિશે અનુભવી વિદ્યાર્થી હો, Through the Scriptures ના દરેક કોર્સ તમામ વ્યક્તિઓને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડે છે.

કોર્સમાં શું આવે છે?

દરેક કોર્સ તમને જરૂરી તમામ સાથે આવે છે. આ અમૂલ્ય ડિજિટલ પાઠ્યપુસ્તકો સહિત, ડાઉનલોડ સાહિત્ય, તમારો કોર્સ પુરો થયા પછી તમારે રાખવા માટે તમારી રહેશે. તમારી પાસે દરેક કોર્સ પૂર્ણ કરવા માટે 50 દિવસ હોય છે, અને તમે કોર્સ નો સમય વધારવા ઇચ્છો છો, તો પ્રારંભિક 50 દિવસ ને અંતે તમે ઓછી કિંમતે તે મેળવી શકો છો.

અનુભવી પ્રોફેસરો અને વિદ્વાનો દ્વારા લખાયેલ એક ડિજિટલ પાઠ્યપુસ્તક

મુખ્ય ખ્યાલ ઓળખવા માટે મદદ કરવા 5 અભ્યાસ માર્ગદર્શન

સફળ વાંચનની ખાતરી કરવા માટે 6 પરીક્ષા

વાંચન ગતિની માર્ગદર્શિકા તમને સમયસર ચાલવામાં મદદ કરશે.

નકશાઓ, ચાર્ટ, વિડિઓઝ અને વધુ જેવા પૂરક સાહિત્ય

તમે જે કોર્સનો અભ્યાસ કરવા ઈચ્છતા હોય તે કોર્સ પસંદ કરો.

અમારા કોર્સ એક સમયે એક લેવા માટે તૈયાર કરવામાં આવેલ છે. નીચે અમારા તમામ ઉપલબ્ધ કોર્સ આપેલ છે. તમારી પસંદગીનો કોર્સ પૂર્ણ કરવા પર, તમારી પાસે વિલક્પ હશે કે તમે આગામી કોર્સમાં આગળ વધવા ઈચ્છો છો કે અમારા અન્ય ઉપલબ્ધ કોર્સ માંથી કોઈપણ પસંદ કરવા ઈચ્છો છો.

કોર્સના ચોક્કસ સમૂહ પૂર્ણ કરવા પર તમને સિદ્ધિના પ્રમાણપત્રો આપવામાં આવશે. આ સમૂહ નીચે રંગ અનુસાર રજૂ થાયા છે.

નવો કરાર

નવા કરાર નો ઈતિહાસ 1 - 11
નવા કરારનું ધર્મશાસ્ત્ર 1 12 - 18
નવા કરારનું ધર્મશાસ્ત્ર 2 19 - 26
1

ખ્રિસ્તનું જીવન, ભાગ ૧

ખ્રિસ્તના જીવન વિષે, ડેવિડ એલ. રોપરના ગહન અભ્યાસનો પ્રારંભ ખ્રિસ્તના જન્મથી શરુ થાય છે અને એમાંના જીવન સંબંધો ચારે સુવાર્તાઓમાં સમાંતરિતઘટનાઓને તે રજુ કરે છે.
2

ખ્રિસ્તનું જીવન, ભાગ ૨

ખ્રિસ્તના જીવન વિષે, ડેવિડ એલ. રોપરના અભ્યાસક્રમનો ભાગ - ૨. ઈસુના જીવનના અંતિમ દિવસોનો સમાવેશ કરે છે જેમાં એમના મૃત્યુ, દફન વિધિ અને ઉત્થાન પણ આવી જાય છે.
3

માથ્થી ૧-૧૩

માથ્થી પરના આ વિવેચનમાં શરૂઆતના અડધા વિવેચન સુધી,સેલર્સ એસ. ક્રેઈન, જૂનિ. રાજાના જન્મ તેમના આવનાર રાજ્ય અંગેના શિક્ષણને લગતા બનાવોની ચકાસણી કરે છે. તે બતાવે છે કે ઈસુ પ્રત્યે લોકોનો પ્રતિભાવ એક વંટોળની જેમ કેવી રીતે વિકસવા લાગ્યો.
4

માથ્થી ૧૪—૨૮

માથ્થીના અભ્યાસના દ્વિતીય અર્ધ વિભાગમાં, સેલર્સ એસ.ક્રેઈન, જુનિ.. પૃથ્વી પરના ઈસુના કાર્યો વિશેના શિક્ષણ અને કાર્યોનું પૃથ્થકરણ ચાલુ રાખે છે. ઘણા લોકોને એમની રાજા તરીકેની ભૂમિકા વિષે ગેરસમજ ઉભી થઈ છે, અને જેમણે તેમનો નકાર કર્યો તેમણે તેમને વધસ્તંભે જડાવ્યા. તે મૃત્યુમાંથી ઉત્થાન પામ્યા અને પિતાની પાસે પહોંચી ગયા ત્યાર પછી જ, ખ્રિસ્તના અનુયાયીઓને તેમના જીવન અને મૃત્યુની અગત્યતતા વિષેનો ખ્યાલ આવ્યો.
5

માર્ક

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
6

લૂક 1:1 - 9: 50

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
7

લૂક 9:51 - 24:53

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
8

યોહાન 1-10

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
9

યોહાન 11-21

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
10

પ્રેરિતોના કૃત્યો ૧-૧૪

ડેવિડ એલ. રોપરપ્રેરિતોના કૃત્યો ૧-૧૪માં રજુ કરવામાં આવેલ પ્રભુની મંડળીની શરૂઆત વિષે વિગતવાર સંશોધન કરે છે.
11

પ્રેરિતોના કૃત્યો ૧૫-૨૮

ડેવિડ એલ. રોપર દ્વારા કરવામાં આવેલાં આ અભ્યાયમાં પ્રેરિતોના કૃત્યો ૧૫-૨૮ અધ્યાયોમાં નોંધાયેલા પાઉલની મિશનરી મુસાફરીના સમૃધ્ધ અહેવાલ પર ભાર મૂકવામાં આવેલ છે.
12

રોમન ૧-૭

ડેવીડ એલ. રોપર પાઉલના શિક્ષણ વિષે સમજાવે છે કે તારણ મૂસાના નિયમની આધીનતા દ્વારા આવતુ નથી, તે કોઈ વ્યક્તિગત પાત્રતા અથવા સારાપણાને લીધે આવતું નથી. યહૂદી અને વિદેશી એમ બંનેને કહેવામાં આવ્યું છે કે તારણ કૃપા દ્વારા જ છે, જે દેવ આપે છે અને વ્યક્તિનો વિશ્વાસસહિતનો પ્રતિસાદ જે આધીનતા દર્શાવે છે તે દ્વારા શક્ય બને છે.
13

રોમન ૮–૧૬

ડેવીડ એલ. રોપર રોમનોની પોતાની સારવાર ચાલુ રાખે છે. એ જોઈ જે રીતે પાઉલ રોમન ખ્રિસ્તીઓને રૂપાંતરિત જીવન જીવવા અને ખ્રિસ્તના શરીરનો વિજય વહેંચવા ઉત્તેજન આપે છે.
14

૧ કરિંથી

કરિંથમાંના પ્રથમ સદીના ખ્રિસ્તીઓને આ પત્રમાં, પાઉલે ઘણા પ્રશ્નો સંબોધ્યા હતાં, જેમાં સાધારણ ભિન્નતાઓ સાથે આજની મંડળીને તકલીફ આપવાનું ચાલું રાખ્યું છે. આ મંડળીઓને ભાગલાઓ, અનૈતિક્તા, સૈદ્ધાંતિક ગૂંચવડો અને ભૌતિકતાએ મોટી પીડા આપી અને તેમના ઝઘડાઓનું એક મૂળ – અભિમાન- એ આપણામાં પણ સામાન્ય છે. દુવેઈન વોર્ડનો કલમ-પછી-કલમનો અભ્યાસ શાસ્ત્રોક્ત લખાણમાંની મુશ્કેલ સમસ્યાઓને હાથે ધરે છે. અને આપણા પોતાના સમયમાં ખ્રિસ્તી જીવન જીવવા માટે વ્યવહારું લાગુકરણ લંબાવે છે. પાઉલ જાણતો હતો કે મંડળીકિય સંઘર્ષોને જીતવાની ચાવી છે પ્રેમ. તેની અધ્યાય ૧૩માંની છટાદાર અને પરિચિત ચર્ચામાં, પ્રેરિતે પ્રેમના પ્રકારની વ્યાખ્યા આપી અને વર્ણન કર્યું કે જેનીજરૂરત ખ્રિસ્ત જેવી બનાવવા માગે છે તેવી મંડળી બનાવવા માટે છે.
15

2 કરિંથીઓ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
16

ગલાતી

પાઉલનો ગલાતીયામાંના ખ્રિસ્તીઓને પત્ર લખાયો હતો એવા શિક્ષકોથી યુવા મંડળીઓની સુરક્ષા કરવા માટે જેઓ તારણને અર્થે વિદેશીઓની સુન્નત કરાવવા માગતા હતાં. આ માગણીને આદર આપવાથી ખ્રિસ્તમાંના તેમના વિશ્વાસનો નાશ કરશે જે તારણ માટેનું તેઓનું એકમાત્ર માધ્યમ હતું. સુવાર્તાના સંદેશનું ખરું મહત્વ એ પાઉલના આ પત્રમાં ભાર મૂક્યો છે. ખ્રિસ્તમાં સર્વ સમાન રીતે જ તારણ પામ્યા છે. ભાઈઓ અને બહેનો તરીકે આપણે સાથે મળીને ભજન અને સેવા કરવા જોઈએ, ભેદરેખા વગર જેવા કે વંશીય અને આર્થિક મોભા જૅક મૅકકિન્ને (Jack McKinney) ગ્રીકમાંની પોતાની વિશાળ પાશ્ચભૂમિકાનો ઉપયોગ આજના ખ્રિસ્તીઓ માટે અત્યંત મૂલ્યવાન ભાષ્યને આકાર આપવા કર્યો.
17

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
18

કલોસ્સીઓ અને ફિલેમોન

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
19

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
20

1 અને 2 તિમોથી અને તિતસ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
21

હિબ્રૂ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
22

યાકૂબ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
23

1 અને 2 પિતર અને યહૂદા

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
24

1, 2, અને 3 યોહાન

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
25

પ્રકટીકરણ 1-11

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
26

પ્રકટીકરણ 12-22

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.

જુનો કરાર

જુના કરારનો ઈતિહાસ 1 27 - 32
જુના કરારનો ઈતિહાસ 2 33 - 38
હિબ્રૂ કવિતા 39 - 43
જુના કરારના પયગંબરો 1 44 - 48
જુના કરારના પયગંબરો 2 49 - 51
27

ઉત્પત્તિ 1-22

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
28

ઉત્પત્તિ 23-50

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
29

નિર્ગમન

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
30

લેવીય

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
31

ગણના

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
32

પુનર્નિયમ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
33

યહોશુઆ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
34

ન્યાયાધીશો અને રૂથ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
35

1 અને 2 શમુએલ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
36

1 અને 2 રાજા

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
37

1 અને 2 કાળવૃત્તાંત

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
38

એઝરા, નહેમ્યા, અને એસ્તર

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
39

અયૂબ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
40

ગીતશાસ્ત્ર 1

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
41

ગીતશાસ્ત્ર 2

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
42

નિતીવચનો

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
43

સભાશિક્ષક અને ગીતોનું ગીત

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
44

યશાયા

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
45

યર્મિયા 1-25

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
46

યર્મિયા 26-52 અને વિલાપ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
47

હઝકિયેલ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
48

દાનિયેલ

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
49

નાના પયગંબરો, 1

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
50

નાના પયગંબરો, 2

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.
51

નાના પયગંબરો, 3

આ કોર્સ હજુ ઉપલબ્ધ નથી. તેનું આયોજન ભવિષ્ય માટે કરવામાં આવશે.

Extra Studies

Archaeology 52 -