પ્રેરિતોના કૃત્યો ૧૫-૨૮

પ્રેરિતોના કૃત્યો પ્રારંભિક ખ્રિસ્તીઓના પ્રથમ ત્રીસ વર્ષને આવરી લે છે અને આમ, ઈશ્વર તેમના પ્રેરિત માર્ગદર્શન દ્વારા આજે તેમની મંડળીને તેના દ્વારા તેમની ઈચ્છા પૂરી પાડે છે. પ્રે.કૃ. ૧-૧૪માં ડેવિડ એલ. રોપરે પહેલી સદીની મંડળીના ઈતિહાસની માહિતી આપી, આપણા તારણહારના સ્વર્ગારોહણ અને પાઉલની પ્રથમ મિશનરી મુસાફરી સાથે અંત આવ્યો. આ અભ્યાસક્રમમાં, પ્રે.કૃ. ૧૫-૨૮, તે યરૂશાલેમની સભાથી શરૂઆત કરે છે અને રોમમાં પાઉલની સેવા સુધી વાચકોને લઈ જાય છે.


કોર્સની સાથે અન્ય શું આવે છે?

આ 50 દિવસિય કોર્સ તમને જરુરી તમામ સાથે આવે છે. તમને તે પૂરવા વધું સમય જોઇશે, તમે તમારા કોર્સને વધુ 30 દિવસ વધારી શકો છો. કેટલીક નમૂનાની કોર્સ સાહિત્ય જોવા માટે અહીં ક્લિક કરો.

ડિજીટ્લ પુસ્તક

"પ્રેરિતોના કૃત્યો ૧૫-૨૮ દ્વારા લખાયેલ પુસ્તક ડેવિડ એલ. રોપર ની ડિજિટલ નકલ કર્સ દરમિયાન તમારા શિક્ષક તરીકે કાર્ય કરશે અને કોર્સ સમાપ્ત થયા પછી તમારે રાખવા માટે હશે."

પાંચ અભ્યાસ માર્ગદર્શિકા

આ તમને પરીક્ષાની તૈયારી કરવા માટે મદદ કરશે જેમાં તમને વાંચવા સમયે ધ્યાન આપવા માટે શબ્દો, ખયાલો, લોકો અને જગ્યા વિશે માહિતી પૂરી પાડવામાં આવશે.

છ પરીક્ષા

તમને રોકવા નહી પરંતુ મદદ કરવા માટે રચાયેલ છે, દરેક પરીક્ષામાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તમને આપવામાં આવેલા વાંચન સાહિત્યમાંથી લેવામાં આવ્યા છે જેથી ખાતરી કરી શકાય કે જે શીખવવામાં આવે છે તે તમે સમજો છો. છેલ્લી પરીક્ષામાં વ્યાપક પ્રશ્નો છે.

વાંચનની ગતિ માર્ગદર્શિકા

તમારી વાંચન ગતિની માર્ગદર્શિકા સાથે તમારા વાંચન શેડ્યૂલમાં આગળ રહો. આ માર્ગદર્શિકા તમને જણાવશે કે તમારે દરરોજ ક્યાં પાન વાંચવાની જરૂર છે જેથી તમે ઇચ્છિત સમયમાં કોર્સ સમાપ્ત કરી શકો.

અભ્યાસ મદદ

કોર્સ દરમ્યાન તમારા શીખવા માટે વધારાનું અભ્યાસ સાહિત્ય આ કોર્સ સાથે આવે છે.